અલ્લાહ ફરમાવે છે.

અલ્લાહ ફરમાવે છે.

“ અલ્લાહ સીવાય કોઈ પૂજ્ય ને લાયક નથી તે ન તો સુવે છે અને ન તો તેને ઝોકું પણ આવે છે. ધરતી અને આકાશો માં જે કઈ છે.તેનું જ છે. કોણ છે જે તેના હજુર માં તેની પરવાનગી વગર ભલામણ કરી શકે.?જે કઈ બંદાઓ ની સામે છે. તેને પણ જાણે છે અને તેના થી અર્દ્શય છે તેને પણ તે જાણે છે. અને તેના જ્ઞાન માથી કોઈ પણ વસ્તુ તેઓ જાણી શકતા નથી.સીવાય કે તે પોતે જ કોઈ વસતું નું જ્ઞાન તેમને આપવામાં ચાહે.તેની કુરસી આકાશો અને ધરતી ઉપર વ્યાપત છે.અને તેની દેખભાળ તેના માટે કોઈ થ્ક્વી નાખનારૂ કાર્ય નથી. બસ ! તે જ એક મહાન અને ઉચ્ચ હસ્તી છે. ( બકરહ : 255) બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે. “ કે તમારો ખુદા એક જ છે. તે રહમાન ( અતયંત કૃપાળુ ) અને રહીમ ( અતયંત દયાળુ ) છે. તેના સીવાય બીજો કોઈ ખુદા નથી. (બકરાહ : 163) બીજી જગ્યાએ અલ્લાહ ફરમાવે છે. કે “ હું જ અલ્લાહ  છું. મારા સીવાય કોઈ ઉપાસ્ય નથી. તો તું મારી  જ બંદગી કર અને મારા સ્મરણ માટે નમાઝ કાયમ કર.  ( તાહા : 14) બીજી જગ્યાએ આલ્લાહ ફરમાવે છે. કે “  કહો અલ્લાહ એકજ છે. ( ઇખ્લાસ: 1)

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

MAKTABA AL FURQAN SAMI GUJARAT 9998561553

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

No comments:

Post a Comment