Alamat (લક્ષણો)
Mazid (વધારે)
Ehkam (વચનો)
Khulus (સાફ દિલ) શુદ્ધ હૃદય
Lazim (ફરજિયાત)
Salahiyat (खास ગૂણ) વિધ્યા
Ikhtiyar (માર્ગ દર્શન)
Munkar (અ સ્વીકારવું) નહીં માનવું
Ujar (બહાનું ના કરવું)
Maani (અર્થ?
Vasila (રસ્તો) જેનાં થી કોઈ ના સુધી પહોંચી સકાય
Khair (સાવ થી વધારે સરસ)
Tavaanaa (બહુ તાકાત વારો)
Mutnaffar (હકીકત થી બીજી બાજુ ફેરવી દેવું)
Falsfa (લૉજિક ને કહે છે) ફલાસીફર થી છે
Badjan (બીજા વિશે ખોટો વિચાર)
Mohtat (બચી ને ચાલવું)
Khaaif (બીવા વાડો) જેને બીખ લાગતી હોય
Vussat (અસલ મિંગ ચોડાઈ) ખુલ્લાઇ થી સોચવું
Bebaaki (નિડર્તા)
Timaardari (દર્દી ની ખબર લેવી) ડૉક્ટર ની ભાષા મા વિઝિટ
No comments:
Post a Comment